Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

માણીએ છીએ

માણીએ છીએ

1 min
7.0K


મહેફિલે મહેફિલે એકાંત માણીએ છીએ,
કંઈક ચહેરાઓની વ્યથાકથા જાણીએ છીએ.

મળી જાય હર એક જગ્યાએ વાહવાહી,
જેટલી ચાદર એટલી સોડ તાણીએ છીએ.

કદર કરી શકે ખરાં કોઈ ભીની લાગણીઓની?
જુઓ જરાક લથપથ રાતાં પાણીએ છીએ.

શાને કગરી પડું તને ઈશ એ નથી સમજાતું,
જાગીર તારી આખી દુનિયાની વાણીએ છીએ.

હસીને આવકારું મોત નેય અલગારી હવે,
શ્વાસે શ્વાસે ખુદની જ લાશ આણીએ છીએ.


Rate this content
Log in