Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ- જા છે નકામી
આવ- જા છે નકામી
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   6.6K    4


Content Ranking

કહે છે કે આ આવ- જા છે નકામી;
વચોવચ જે રાખે દ્વિધા છે નકામી.

નદી પાર લઈ જાય કાગળની હોડી,
પછી એમ લાગે સીમા છે નકામી.

નર્યા ચોકથી કોઈએ દોરી લીટી,
ઉથાપી તો જાણ્યું જફા છે નકામી.

હિમાલયની ઓ પાર પ્હોંચ્યાં ઘડીમાં;
બરફની કણી સમ વ્યથા છે નકામી.

સતત ચાલવાનો જે અભ્યાસ રાખે;
એને મન જગતની ક્રીડા છે નકામી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..