Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

જા તારી પડી નથી

જા તારી પડી નથી

1 min
7.3K


જા તારી પડી નથી
તારો તાપ જીરવાતો નથી
એવું સૂર્યને કેવાય?
 
વૃક્ષ ભલે કપાયા જ કરે
શ્વાસમાં અડચણ પડે
ચિંતા એમ ના કરાય?
 
ટહુકાને બદલે ટેં ટેં કરે
ખગ, કાનોમાં અફળાય
એવું કેમ સંભળાય?
 
વાદળ ભલે કોરું ફફ્ડે
શ્વાસોમાં ધૂળ ભરે
છી પાણી પીવાય?
 
આફત નજરે ચડતી નથી
હું પણ નજરે પડતી નથી
એવું મારાથી કેવાય?
 
ખાલી ખખડું ભીડમાં
ખંખેરી ખિસ્સા પળમાં
ઘટ નથી જીવનમાં તો
એમ જ કેમ ના લડાય?
 
તારા વિના જીવી જઈશ
જા તારી પડી નથી
એવું કેમ કેવાય?


Rate this content
Log in