કળ વકળ
કળ વકળ
કળ વકળ કાળ મન કશી,
શું બાળકા છે જે છેતરશો હશી;
હિરણ્ય કશ્યપેં વર માગ્યો છળે,
હરિયેં તે ઘાટ ઘાલ્યું કળે;
તો અખા તે હરિશું શી હોડ,
હથેલીથી ઉજલો તે કોઢ.
કળ વકળ કાળ મન કશી,
શું બાળકા છે જે છેતરશો હશી;
હિરણ્ય કશ્યપેં વર માગ્યો છળે,
હરિયેં તે ઘાટ ઘાલ્યું કળે;
તો અખા તે હરિશું શી હોડ,
હથેલીથી ઉજલો તે કોઢ.