Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Punit Raval

Others

2  

Punit Raval

Others

મારું શરીર

મારું શરીર

1 min
1.3K


મારું શરીર
કીપેડ હોય એ રીતે
તેના પર તારી આંગળીઓ
અવિરત ફર્યા કર્યા કરે છે.
તારા ઊના શ્વાસોની આવજાથી
ટચ-પેડમાં થતા ફેરફારોની ઉતેજના
તારી આંખોમાં ડોકાય છે.
વાઈબ્રેટીંગ મોડમાં રહેલા
મોબાઈલમાં ધ્રૂજારી આવતા જ
તું - મોબાઈલની માફક મને ઓન કરે છે
અને તે જ ક્ષણે
નેટવર્ક ગાયબ.....!


Rate this content
Log in