Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હોય છે!
હોય છે!
★★★★★

© Aushi Desai

Others

1 Minutes   1.2K    4


Content Ranking

પહેલીવાર ક્યાં?
ફરી, વાર હોય છે!
સજાવે સોળથી પછી મલમનાં વ્યવહાર હોય છે!
 
આમ થતું જ રહેશે કોઈ કોઈને વ્યથિત કરે;
મૂંઝાશ નહી આમ ન થાય તોય જીત ક્યાં?
હાર હોય છે!
 
સવળું સહન કરી શકશે પીડા!
અવળા અધીરીયાનાં દુઃખ જોજો;
અંતે અસહ્ય પારાવાર હોય છે!
 
થીજી નથી રહેતી તકલીફ હું પર હંમેશાં;
"તું'ની વારી આવે જ!
ઈશ્વરનો તહેવાર હોય છે!
સાચની આંચ ધીરી ભલે ફળ મીઠા દેવા એ દિવસ;
ઈશ્વરનો તહેવાર હોય છે!
 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..