Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Drama Inspirational

0.8  

Jaydip Bharoliya

Drama Inspirational

સંકલ્પ

સંકલ્પ

1 min
4.5K


સૃષ્ટીની આ માયાજાળમાં છે અનેક વિકલ્પ,

છુટવું છે પણ છુટવાનો ક્યાં છે કોઈ વિકલ્પ,


ભલી દિલની ઈચ્છાઓ પણ ક્યાં છે અલ્પ!

છેવટે નિરાશ થઈ કરું હું માત્ર એક સંકલ્પ,


ભવિષ્ય મારું છે અકલ્પનીય કલ્પના માત્ર,

સહારો બની મંજીલ બતાવે છે આ સંકલ્પ,


જીવનની હરીફાઈમાં દોડતો રહું છું નિરંતર,

બાધાઓને નતમસ્તક કરી કરું સફળ સંકલ્પ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama