Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મૌનની ભાષા
મૌનની ભાષા
★★★★★

© Amrutlalspandan None

Inspirational Tragedy

1 Minutes   12.4K    5


Content Ranking

વિચારો કંઈ કેટલા આ જગતમાં...

બિચારો શું લેશે – દેશે ? આ જગતમાં.

બને છે અદ્ભુત ઘટના પ્રતિપળ...

મળે જો ઇશારો આ ગગનમાં...

બંધ આંખને પણ નથી જ્યાં વિસામાં,

ખુલી છે ગલીઓ જવા આ વતનમાં.

કહે છે બધા અહિંયા જીવતર છે...

અમુલ્ય, મુલ્ય ક્યાં કોઈ છે પતનમાં...

બને જો શબ્દ સૌ મુંગા આંખ બોલે,

પ્રજ્ઞા જે જગે અમરત આ કવનમાં.

મૌન પ્રજ્ઞા ઇશારો ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..