Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Classics Drama

3  

Chaitanya Joshi

Classics Drama

કુદરતની કરામત.

કુદરતની કરામત.

1 min
7.1K


પશ્ચિમે આથમેલો સૂર પ્રભાતે પૂર્વમાં દીસે કુદરતની કરામત,

ક્ષીણ થયેલો શશી પૂર્ણિમાએ ખીલતો હશે કુદરતની કરામત,


સૂર્યમુખી પુષ્ષ સદા રવિગતિને અનુસરશે કુદરતની કરામત,

નિદ્રાધીન વીણઆંખે સ્વપ્નમાં વિચરશે કુદરતની કરામત,


શીશુ નિજગૃહથી જ માતૃભાષા બોલશે કુદરતની કરામત,

પ્રભાતે ઝાકળબિંદુઓ ક્ષુપને ચોખ્ખાં કરશે કુદરતની કરામત,


નિશાએ બંધ આંખ પ્રભાતે સહજ ખૂલશે કુદરતની કરામત,

બાળની સમસ્યા માતા વગરકીધે સમજશે કુદરતની કરામત.




Rate this content
Log in

Similar gujarati poem from Classics