Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya dave

Inspirational

4.0  

Jaya dave

Inspirational

યાદ

યાદ

1 min
11.9K


સવાર સવારમાં તારી ને ચાની યાદ આવે,

ચા સવાર સુધારે, તું જિંદગી સવારે. 


બન્નેની તલપ જિંદગીને, 

બન્ને બગાડો, કે સુધારો, જિંદગીને. 


જો તું મળે તો, જિંદગી બને,

મળે જો ચા, સવાર,મહેંકી જાય.

 

તારી વિના જિંદગી અધુરી રહીં જાય,

બન્ને જરુરી, સહી ન જાય દુરી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational