Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

સબંધ એટલે

સબંધ એટલે

1 min
7.0K


સબંધ એટલે કાળી રાખ
મૃત્યુના અસ્તિત્વ સાથે
અસ્થિમાંથી નીકળેલ
બે રાખનું મિલન એટલે અહમ
 
સબંધ કરતા સંબંધ વગરના સંબંધો
નિભાવાય છે વધુ મજબૂત રીતે
 
સંબંધના મૃત્યુ પછી ઢોલનગારા સાથે
ખોદણી, અઘોર નિંદા, અફવા, ફતવા
બેશરમી અવિવેકી, અજ્ઞાનતા જેમ
પથ્થરમાંથી ફુલ નીકળે તેમ નીકળે છે
ને તેની ગંદકી ચારેકોર ફેલાય છે
 
જેની મહેક લેવા માટે તો તૈયાર
જહોય છે હરીફ, કુટુંબ, ગામ, સમાજ, રાષ્ટ્ર
કે વિશ્વ જે કેટલાય સ્વાર્થી લુચ્ચાં લોકોથી
ભરેલ જે જેમના મનમાંથી બસ કીડા નીકળે છે
 
જે તેને કરડવા તો તૈયાર જ ઉભા હોય છે
તેમના સ્વાર્થી હથિયારો લઈને સાથ,
હૂંફ, મૌન
 
યુદ્ધના સૈનિક બની કોઈ મેજર કે કોઈ લેફટન્ટ
ને સાથે કેટલાય કળિયુગમાં જયચંદો ખરા
 
ત્યારે આકાશેથી અગમ વાણી વાદળો ને
વીજળીના ચમકારા સાથે થાય છે
તે ઘટના એટલે સ્મૃતિ પટમાંથી ભૂલવું
એ ભૂલવાની ઘટના એટલે
ક્રૂરમાં ક્રૂર ઘટનાને પણ આપેલ
માફી કે માફ કરવું.


Rate this content
Log in