Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

પ્રતિસાદ

પ્રતિસાદ

1 min
6.8K


નહોતી ખબર એ
વૈશાખી વાયરાની
આવીને આતમને
બાળી ગયો...
 
નહોતી ખબર આ
અણછાજતી ઓળખ
ની આતમ પાંખો વિંઝી ગયો...
નહોતી ઓળખ આ
ઊની ડમરીઓની પણ
અચાનક પ્રતિસાદઆપી ગઈ.
 
એક એક પગલી પડી હતી
વિષાદની અને એ ભયાનક
સૂસવાટા થંભી ગયા.
 
 
 
 


Rate this content
Log in