મુક્તક
મુક્તક
1 min
6.8K
આજ મારા ગુરુના ઉત્સવ ઉજવણીમાં જાઉ છું,
કર્મ મારું પણ છે એની ભજવણીમાં જાઉ છું.
કોલ દીધો તો જનમ વેળાએ ઈશ્વરને મે પણ,
ભાગ દસમો કાઢી એની બજવણીમાં જઉ છું.