Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હોસ્પિટલના બિછાનેથી
હોસ્પિટલના બિછાનેથી
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   7.0K    2


Content Ranking

હોસ્પિટલમાં પગ મૂકતાં જ, જોયા દર્દીઓ અને એમના સ્વજનોનાં ટોળેટોળાં

આટલા બધા બિમાર?

મારાથી વિશેષ
તો શું થાય?

ઈચ્છું સર્વની શ્રેષ્ઠ સારવાર
નિરામયતા
સ્વજનોની સંવેદનાને વંદન
મને તો નાનકડી અમથી પીડા
સ્વજન-મિત્રોનો સહવાસ
મારાથી પણ અનેકગણી
પીડા ભોગવનાર કેટલી મોટી સંખ્યામાં!

સૌ પીડામૂક્ત થાય
સ્વજનોને સહકારની ક્ષણો ફળે
આર્થિક મંદવાડ
કોઈને ન નડે; સ્થિતિસંપન્ન બને
બસ
આટલું જ
વિચારી-ઈચ્છી શકું છું

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..