Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

સુંદરતા

સુંદરતા

1 min
1.2K


વખાણ કરતાં જીહ્વા થાકી,
મનનો તાગ ન પામી શકી.

સુંદરતા તારી સ્પર્શી ગઈ,
ચેન મનનું હરી ગઈ.

લટકાં હોય ચાર દિવસના,
તારા રૂપના કંઈક દીવાના.

પતંગાની જેમ જલી મરવાના,
ગુમાની નશીલી તારી જવાની.

કાયમ શું આવી રહેવાની,
લાજ શરમ નેવે મૂકીને.

બેફામ બની માણે પળને,
જુવાની તારી કેટલી ટકવાની.

ચકચૂર બની રાહ ભૂલવાની,
જાગીશ ત્યારે દેર થવાની.
સૌંદર્યની 'તું' હૂબહૂ કહાની...


Rate this content
Log in