Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

રાહ જોતો જોયો

રાહ જોતો જોયો

1 min
6.9K


ઈશ્વરને સાચા ભક્તની રાહ જોતો જોયો,
માણસને રોજ મંદિર મંદિર ભટકતો જોયો.

બધાજ પ્રાણીઓ ફરે છે બિન્દાસ વનમાં,
માણસને વિના કારણ આજ ડરતો જોયો.

રહે છે મહેલોમાં ને ફરે છે કારોમાં છતાં,
માણસને આજે રોજ નિરાશ ફરતો જોયો.

ચસકો લાગ્યો છે અવનવું જમવાનો તેને,
માણસને પણ પશુની જેમ ચરતો જોયો.

ચાલતો હતો પહેલાં શાંત ને હળવે પગલે,
માણસને 'જશ' આજ હવામાં ઊડતો જોયો.


Rate this content
Log in