સિંદૂર
સિંદૂર
ઈચ્છા છે એક ચુટકી સિંદૂરની
જેનાથી માંગ મારી ભરી દે હવે તું
બસ એક તારી રાહ છે
તારી યાદોમાં.
તારું નામ બહુ લોભામણું.
તારા નામમાં હું ભળતી જાઉં
તારી રાહે હું ન મારું એકેય મટકું.
પલ પલ મરું તારી યાદમાં
નથી વિસરાતી એ યાદો અને
નથી વિસરાતી મુલાકાતો..