Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

વરસાદ

વરસાદ

1 min
1.2K


કુદરત પણ કમાલ કરે છે,
આંસુ છુપાવવા તારા વરસાદ મોકલે છે.
 
દબાઈ જાય ડુસકાઓ તારા,
માટે જ વિજળીના કડાકાનો સંગાથ આપે છે.
 
ભૂતકાળને ભુલી જાય હવે 
મસ્તી માણી જીવ કહેવા મેઘધનુષ્ય આવે છે.
 
આનંદમાં રહે જે હવે,
કહેવા ભીની માટીની ફોરમ તારી પાસ મહેકે છે.
 
શું જાદુ છે તારા અસ્તિત્વમાં?
જો ને પ્રકૃતિ ખોબે ખોબે તને વ્હાલ કરે છે.


Rate this content
Log in