Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Drama Thriller

3  

Mukesh Jogi

Drama Thriller

ગઝલ- હકીકત

ગઝલ- હકીકત

1 min
6.6K


માટી માં માટી આ ભળી જાશે,

કાં દફન થાશે કાં બળી જાશે,


જીંદગાની ની આ હકીકત છે,

એક ક્ષણમાં જ એ છળી જાશે,


એક સાગર છે એક ખોબો છે,

આ નદી કો' તરફ વળી જાશે?


દોસ્તો એ જ ફાવશે કાયમ,

ઝાંઝવાઓ ને જે કળી જાશે,


આંખમાં જે અફાટ રણ રાખે,

આશિકો આંસુઓ ગળી જાશે,


હું જ કાયમ મને ઉઠાડું છું,

કો'ક દી એ મને મળી જાશે,


આવ સ્થાપું તને જ શબ્દોમાં,

મારી ઈચ્છા બધી ફળી જાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama