Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

ફકત નામ છે

ફકત નામ છે

1 min
13.7K


હ્રદયમાં તમારું ફકત નામ છે;
ભરેલો અમે યાદનો જામ છે.

અમે ખૂબ થાકી ગયેલા હતા;
કહે છે બઘા તોય આરામ છે.

છે પ્રત્યેક પાના ઉપર ઝેર આ;
કપટથી ભરેલાનું આ કામ છે.

તને કોઈ વેળા ન ચાહી શકું?
હ્રદયમાં વસેલા ફકત રામ છે.

સવારો પડી ના કદી આંગણે;
અહીં જિંદગીમાં ફકત શામ છે.


Rate this content
Log in