બાહ્ય ઉપચાર
બાહ્ય ઉપચાર
રૂડું જાણી નથી રાખવા,
કૂડું જાણી નથી તાગવા;
તન તપાસી તુજને શોધ્ય,
બાહ્ય ઉપચાર મુકી બુધ્ય બોધ્ય;
તજ્યા ભજ્યા વણ તે યોગેશ, અખા જો માને ઉપદેશ.
રૂડું જાણી નથી રાખવા,
કૂડું જાણી નથી તાગવા;
તન તપાસી તુજને શોધ્ય,
બાહ્ય ઉપચાર મુકી બુધ્ય બોધ્ય;
તજ્યા ભજ્યા વણ તે યોગેશ, અખા જો માને ઉપદેશ.