Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

ગુજરાત મારું

ગુજરાત મારું

1 min
7.1K


ઉદારી બનાવે ગુજરાત મારું,
નમીને નમાવે ગુજરાત મારું
 
કરો લાખ ખર્ચા પ્રસંગો ઉજવતા
બચતનું ભણાવે ગુજરાત મારું.
 
વધારી વધાવે ગુજરાત મારું
તરીને તરાવે ગુજરાત મારું
 
જબાને મધુરી કરે વાત સાચી
સહજતા ધરાવે ગુજરાત મારું
 
ભલે ઘેસખાતા અને છાશ પીતા
દહિં દુધ તાવે ગુજરાત મારું 
 
ઉધારે દઈને ગણે વ્યાજ ફોરમ
વટાવે ચલાવે ગુજરાત મારું


Rate this content
Log in