Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ચર્ચાઈ ગઈ
ચર્ચાઈ ગઈ
★★★★★

© Udyan Gohil

Others

1 Minutes   13.8K    1


Content Ranking

હતી વાત દિલની, જાણે કેમ, ચોરે ચર્ચાઈ ગઈ,
લાગણી મુજ ગરીબની, મફતમાં વટલાઈ ગઈ.

 તમે કહો છો, એ જ લાગણી  અને એ જ પ્રેમ,
કહીયે અમે, તો કે', ભાઈની મતી ખર્ચાઈ ગઈ.

 રહ્યાં તમે રૂપનાં અંબાર અને અમે બાંકા ગમાર, 
કઈ નહીં ને છેલ્લે, ચોરી અમારી પકડાઈ ગઈ.

આ તો બધી વાત છે  પ્રેમ  મહોબ્બતની યારો
મારી નસે નસ, સાલી આમાં જ જકડાઈ ગઈ

 ભૂલ એક થઇ અને લખ્યું બસ સનમ,ઉદયને
ગઝલ કોની છે એ આખા ગામમાં વર્તાઈ ગઈ

લાગણી પ્રેમ મહોબ્બત ચોરી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..