Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

રખડતું થયું

રખડતું થયું

1 min
1.2K


રાતે ઉદાસ ભાસતું આકાશ
સવારથી જ ટપકતું થયું
 
દિલમાં લગાવી ડૂબકીને
મૌન મારું જ રખડતું થયું
 
જવા દયો એ ફિઝા હવે
રણ વચ્ચે જ તરસતું થયું
 
આ હળાહળ અન્યાય માટે
મન સામસામે લડતું થયું


Rate this content
Log in