Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Inspirational Others

5.0  

Rajesh Baraiya

Inspirational Others

વૃક્ષ વાવીએ

વૃક્ષ વાવીએ

1 min
825


આવી આવી વરસાદની ઋતું, 

સૌ સાથે મળી વૃક્ષો વાવીએ.


ઉનાળામાં ગરમી ખુબ લાગી રે, 

આ તો વૃક્ષ થકી આવે વરસાદ. 


આપણો ઓક્સિજન વૃક્ષ પ્રાણ, 

વૃક્ષને નડતર રૂપ નહીં ગણીએ.


સમય કાઢી વૃક્ષા રોપણ કરીએ, 

પ્રેમથી તેમની જાળવણી કરીએ.


આવી આવી વરસાદની ઋતું, 

સૌ સાથે મળી વૃક્ષો વાવીએ.


Rate this content
Log in