Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2.8  

Arvind Patel

Others

ક્યાંથી હોય...?

ક્યાંથી હોય...?

1 min
6.8K


ભણતર થયું ભાર વાળું, વિધા ક્યાંથી હોય..?
પાક થયો રસાયણો વાળો, તંદુરસ્તી ક્યાંથી હોય..? 

ભક્તો થયા ભાવ વિનાના, ભગવાન ક્યાંથી હોય..? 
માણસ થયો સ્વાર્થી, માણસાઈ ક્યાંથી હોય..? 

પર્યાવરણ કર્યું પ્રદુષિત, ચોખ્ખી હવા ક્યાંથી હોય..? 
આહારકડી બનાવી નબળી, પોષણ ક્યાંથી હોય..? 

સંબંધો થયા સ્વાર્થી, પ્રેમભાવ ક્યાંથી હોય...?
પ્લાન્ટ થયા ટ્રાન્સપ્લાન્ટ, ઓરીજીનાલીટી ક્યાંથી હોય..? 

મંદિરો, ભક્તો, પૂજારી થયા પ્રોફેશનલ, પવિત્રતા ક્યાંથી હોય..? 

રાજકારણ બન્યું રમતીયાળ, રાજધર્મ ક્યાંથી હોય..? 
માણસ મોબાઇલના બંધનમાં આવ્યો, સંબંધ ક્યાંથી હોય..?


Rate this content
Log in