Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
6.6K


પ્રેમ એટલે મારા આંસુને લુછવા
ઊઠતો તારો હાથ.
વગર કહ્યે સમજી જતો 
મન તું સ્મિતના મનની વાત.

મારા શ્વાસની આખરી ક્ષણ સુધી
ઈશ પાસે માંગું;
મારા હાથ મા તારો હાથ.
તું એટલે મારા માટે ઈશ્વરનો સાથ

 


Rate this content
Log in