Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

કોણ અહીં કોઈને પૂછે છે

કોણ અહીં કોઈને પૂછે છે

1 min
13K


કોણ અહીં દિવસને પૂછે છે,

બદનામ તો રાત જ થાય છે.

કોણ અહીં લીલાને પૂછે છે,

બદનામ તો સુકું જ થાય છે.

કોણ અહીં આખાને પૂછે છે,

બદનામ તો અડધું જ થાય છે.

કોણ અહીં પુરાને પૂછે છે,

બદનામ તો અધૂરું જ થાય છે.

કોણ અહીં સંગતને પૂછે છે,.

બદનામ તો પરવરીશ જ થાય છે.

કોણ અહીં ઘાયલને પૂછે છે,

બદનામ તો નઝરો જ થાય છે.

કોણ અહીં નફરતને પૂછે છે,

બદનામ તો પ્રેમ અજ થાય છે.

કોણ અહીં બેવફાને પૂછે છે,

બદનામ તો "વિવેક" અજ થાય છે.

કોણ અહીં નશાને પૂછે છે,

બદનામ તો પયમાના જ થાય છે.

કોણ અહીં જિંદગીને પૂછે છે,

બદનામ તો સમય જ થાય છે.

કોણ અહીં માણસને પૂછે છે,

"વિવેક" બદનામ તો માનવીયતા જ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational