Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Inspirational Others Tragedy

3  

Khvab Ji

Inspirational Others Tragedy

આંસુ

આંસુ

1 min
7.3K


વિરાટ દરિયાનું

નાનાંમાં નાનું 

રૂપ છે અાંસુનું

એક ટીપું !


કોઈ ડૂબી જાય, ત્યારે

એ  દુ:ખનું,

અને  

કોઈ તરી જાય, 

ત્યારે હર્ષનું ...!


Rate this content
Log in