Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આભેથી ઝરમર વરસે વહાલ
આભેથી ઝરમર વરસે વહાલ
★★★★★

© Sweta Mehta

Others

1 Minutes   1.4K    5


Content Ranking

આભેથી ઝરમર વરસે વહાલ ત્યારે છત્રીમાં શું છુપાવું
ચલ મન આપણે તો મન મુકીને ભીંજાવું
 
ટપટપ પડતી બુંદો સાથે ગીત મધુરું ગાવું
ચલ મન પલળીને તરબતર થઈ જાવું
 
એકમેકના પ્રણય પ્રવાહે આપણે તો તણાવું
ચલ મન ધોધમાર વરસી જાવું
 
ધણુ તરસ્યા વિરહ ઉનાળે
બસ હવે નથી શરમાવું
ચલ મન સ્નેહ પિયુષ વરસાવું

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..