લાગણી
લાગણી
1 min
6.4K
વેરવિખેર શબ્દોમાં
ગૂંથાયેલી લાગણી...
બે પાંપણો વચ્ચે
સંતાયેલી છે લાગણી
શું કરે શબ્દો અહીં...
ચોતરફ ઘેરાયેલી છે લાગણી.... ્