Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

ઘણું બધુ થાય છે

ઘણું બધુ થાય છે

1 min
294


શું કંઈ થતું નથી અહીં, 

અહીં ઘણુંબધુ થાય છે, 


સવારે ઊગેલ સૂરજ, 

સાંજે આથમી જાય છે...અહીં ! 


તરુવરેથી ગયેલ પંખીઓ, 

સાંજે પાછા આવી જાય છે...અહીં ! 


ભરતીથી આવે પાણી અને, 

ઓટથી ચાલ્યું જાય છે ...અહીં ! 


રાતે ટમટમતા તારાઓ, 

સવારે ક્યાં સંતાય છે ? ...અહીં ! 


વસંતમાં ખીલેલા પાન, 

પાનખરે ખરી જાય છે...અહીં ! 


ખળખળ વહેતી નદી, 

સમંદરમાં સમાય જાય છે...અહીં ! 


પહાડોમાં પાડી બૂમો, 

ત્યાં પડઘા સંભળાય છે...અહીં ! 


ક્ષણ ક્ષણને મારે ધક્કો, 

ને આંખો મીંચાય જાય છે...અહીં ! 


મેં પણ ચીરી છાતી,

ત્યાં મારો રામ દેખાય છે...અહીં ! 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational