Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

લાગણીઓનુ ઘોડાપૂર

લાગણીઓનુ ઘોડાપૂર

1 min
1.2K


એકાએક ધસમસતી
લાગણીઓનું ઘોડાપૂર,
 
જાણે કે એક ધબકારો ચૂકાય
ને હૃદય લય ભૂલી ગતિ પકડે
અંગેઅંગના રોમ તારા વિચારમાત્રથી ખીલી ઊઠે
રહી ગયેલી ઝણઝણાટી પણ
આમ સાવ સામે આવીને રેલાય
 
બસ, તયાં જ તું આવી પહોંચે..
તો?


Rate this content
Log in