પ્રતિક્ષા
પ્રતિક્ષા
બારણાં પર દરેક ટકોરે,
તારા અસ્તિત્વનો ભાસ...
અને દરેક પવનની લહેરમાં,
તારા મીઠાં સ્મીતનો ચહેરો...
આજ ન કોઈ બારણું ન કોઈ ટકોરા,
તોય તારા આવવાની પ્રતિક્ષા...
બારણાં પર દરેક ટકોરે,
તારા અસ્તિત્વનો ભાસ...
અને દરેક પવનની લહેરમાં,
તારા મીઠાં સ્મીતનો ચહેરો...
આજ ન કોઈ બારણું ન કોઈ ટકોરા,
તોય તારા આવવાની પ્રતિક્ષા...