Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama

5.0  

Bindya Jani

Drama

શહાદત

શહાદત

1 min
367


મા ભોમ ને કાજ સૈનિકો વીરગતિ પામ્યા છે આજ

હાર બંધ ગોઠવાઈ ધરતી ને કરે છે પ્રણામ


તિરંગામા લપેટાઈ છે શહીદો ની શહાદત

શહીદી વહોરી રોશન કર્યા છે મા-બાપ ના નામ


કોઈ ના ભરથાર ને કોઈ ના લાડકવાયા લાલ

તેના વિના રડી રહ્યા છે નાના એવા બાળ


ભારતમાતા ના વીર સપૂતો ની શહાદત ને

અશ્રુ ભરી આંખે કરીએ સૌ કોટી કોટી પ્રણામ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama