"મા" ને બાળ
"મા" ને બાળ
માતાની અણમોલ ભેટ છે તેનું બાળ,
માતાની પ્રતિકૃતિ સમુ છે તેનું બાળ,
માતા સંગે નિર્ભય બની ચાલે છે બાળ,
વહેતા વાત્સલ્યમાં તરબોળ "મા ને બાળ".
માતાની અણમોલ ભેટ છે તેનું બાળ,
માતાની પ્રતિકૃતિ સમુ છે તેનું બાળ,
માતા સંગે નિર્ભય બની ચાલે છે બાળ,
વહેતા વાત્સલ્યમાં તરબોળ "મા ને બાળ".