Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 તું પણ કેવો ?
તું પણ કેવો ?
★★★★★

© Jigna Shah

Others

1 Minutes   1.2K    8


Content Ranking

ઘડી ઘડી મને મળવાનું મન એને થાય

જ્યારે જ્યારે હું બહાર નીકળું; મને મળવાનો,

 

ભેટવાનો મોકો છોડે નહીં,

અરે ધરાય જ નહીં એમ કહીયે તો પણ ચાલે.      

 

મને પણ તેનું આમ મળવું, ભેટવું ખૂબ જ ગમે...

પણ, આમ બધાની સામે થોડુંક અજુગતું લાગે.

એના પ્રેમમાં મને ભીંજવી નાખે

અરે... જરા પણ કોરી ન રહી જાઉં એની તકેદારી રાખે

ભાગવાનો કોઈ મોકો ના મળે.

મારી જ રાહ જોઈને જાણે ઊભો હોય

એમ વરસી પડે મારા પર.

 

શું કહું આ વરસાદને

ઓ વરસાદ તું પણ કેવો ?

ખૂબ ભીંજવી નાંખે એવો...

 

અછાંદસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..