Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Drama

2  

Bharat Thacker

Drama

સમજ

સમજ

1 min
260


ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, જીંદગી સમજની પાર છે,

મુસાફરી જ છે મંઝીલ, જીંદગીનો અજબ ગજબ કિરતાર છે,


જીંદગીની સમજ છે, આપણી સુખ દુઃખની સૂત્રધાર,

માની લ્યો તો મોજ, નહીંતર જીંદગી બોજથી બેજાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama