Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Children Stories

5.0  

Kalpesh Vyas

Children Stories

ચકલી ચણ ચણતી 'તી

ચકલી ચણ ચણતી 'તી

1 min
299


ચણતી 'તી રે ચણતી 'તી

પણ ચકલી શું ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

ચકલી ચણ ચણતી 'તી 


ચણતી 'તી રે ચણતી 'તી

ચકલી ક્યાં ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

ચબૂતરે ચણ ચણતી 'તી 


ચણતી 'તી રે ચણતી 'તી

પણ શેનાં ચણ ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

એ ચણાનાં ચણ ચણતી 'તી 


ચણતી 'તી રે ચણતી 'તી

કેવી રીતે ચણ ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

ચાંચેથી ચણ ચણતી 'તી 


ચણતી 'તી રે ચણતી 'તી

એ બીજુ શુ ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

ચોખાનાં પણ ચણ ચણતી 'તી 


ચણતી 'તી રે ચણતી 'તી

એ ચોખાં ક્યાં ચણતી 'તી ?

ચણતી 'તી રે ચણતી 'તી

ચોખાં નદીનાં તિરે ચણતી 'તી 


ચહેકતી 'તી ચહેકતી 'તી

ચકલી ક્યાં ચહેકતી 'તી ?

ચહેકતી 'તી ચહેકતી 'તી

ઘરઆંગણે ચહેકતી 'તી


ચહેકતી 'તી ચહેકતી 'તી

ચકલી ક્યારે ચહેકતી 'તી ?

ચહેકતી 'તી ચહેકતી 'તી

એ ભૂતકાળમાં ચહેકતી 'તી


Rate this content
Log in