Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

2  

Anil Vala

Others

ગીત

ગીત

1 min
6.5K


વાલીબાઇને વિનંતિનું ગીત... એક તરફ તુલસીનું પત્તું,

બીજી તરફ મોહનનું મત્તુ, બોલ, એ બંનેની વચ્ચે મારે શું કરવાનું જત્તુ?

 

એક તરફ ત્રાજવડું ખાલી, બીજી તરફ પારેવું ફફડે,

હું તો છું અહીંયા આજે પણ સાવ બસ પ્હેરેલે કપડે...

 

જે ખખડે છે ખાલીપાથી, શું કરવાનું ઊંધું ચત્તુ?

અને પાંદડું મને હજી સંભળાવે છે જે જુની કથા

 

એક ખૂણે જૈ સાંભળતાં બસ હું અને મારી જ તથા...

પ્હેલાં આપણ હતાં છતાં પણ આપણી વચ્ચે આવું નતું...

 

 

 

                 


Rate this content
Log in