સાજન
સાજન
1 min
7.2K
ચાંદની રાતે
વાલમ સંગાથ જ્યાં
મધુરી યાદે.
સાજ સજ્યા
સોળ શણગાર કૈ
સાજન કાજ.
વિજોગી હૈયા
મિલન તરસ્યા કરે
મિલન આશ
સ્પંદનો હૈયે
ઉમટયા, હરખે
મન ઉમંગે
સાથ સાજણ
ભવવાટ ખુટતી
સાત જન્મોની.