Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meghrajsinh Parmar

Others

2  

Meghrajsinh Parmar

Others

મશહૂર થઈ ગયો

મશહૂર થઈ ગયો

1 min
1.2K


સંગાથ આવીને ઘણો એ દૂર થઈ ગયો,
જો ને જરા, હું કેટલો મજબૂર થઈ ગયો.

રડતાં નયન બેઈંતહા જોયા મને કરે,
જો ને જરા, હું કેટલો મજબૂર થઈ ગયો. 

આવી રહી રે એ જશે આ ઈશ્‌કના સિતમ, 
કેવો હતો હું દુ:ખથી ભરપૂર થઈ ગયો.

એવું કહું શું હું તને કે તું હસે જરા?
અડકી મને તું આમ તો હું નૂર થઈ ગયો. 

કે ચાંદનો કટકો જરા તૂટી, બની પરી,
એ આજ તારા નામથી મશહૂર થઈ ગયો.


Rate this content
Log in

More gujarati poem from Meghrajsinh Parmar