યાંત્રિકતા
યાંત્રિકતા
યાંત્રિકતા
માણસને
વટલાવી રહી છે
રોબોટમાં !
રે! નફાને વ્યસ્ત રખાઈ રહ્યો છે
ખોટમાં !
ભરતીના નિસાસા સુનામી ન
સર્જે તો સારું!
દરિયાને રસ જાગ્યો છે હવે
ઓટમાં !
યાંત્રિકતા
માણસને
વટલાવી રહી છે
રોબોટમાં !
રે! નફાને વ્યસ્ત રખાઈ રહ્યો છે
ખોટમાં !
ભરતીના નિસાસા સુનામી ન
સર્જે તો સારું!
દરિયાને રસ જાગ્યો છે હવે
ઓટમાં !