Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Classics Drama

3  

Shaurya Parmar

Classics Drama

ટાવર.

ટાવર.

1 min
288



વેરાન છે,

સૂમસામ છે,

એજ ગામ છે,

પણ વેરાન છે,

સૂમસામ છે,


કોઈનું નામ છે,

કોઈ બદનામ છે,

ક્યાંક ભાગંભાગી,

ક્યાંક આરામ છે,

આ બધુંય જોતો,

ઓલ્યો ટાવર,

હેરાન છે,


ક્યાંક અલ્લાહ,

ક્યાંક શ્રીરામ છે,

ક્યાંક વિખરાયેલ,

ક્યાંક ઠરીઠામ છે,

આ બધુંય જોતો,

ઓલ્યો ટાવર,

ગુમનામ છે,


વેરાન છે,

સૂમસામ છે,

એજ ગામ છે,

પણ વેરાન છે,

સૂમસામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics