ઈચ્છા
ઈચ્છા
ઈચ્છાઓની કયાં પૂર્તિ થતી હોય છે!!??
એતો એક પતે ને તરત બીજી આવીને
મનને ટપલી મારતી જ હોય છે.
જોને હવે,
તને મળવાની મારી ઈચ્છા
કયારે મહેચ્છામાં ફેરવાઈ ગઈ
મને પણ ખબર ના પડી..!!??
ઈચ્છાઓની કયાં પૂર્તિ થતી હોય છે!!??
એતો એક પતે ને તરત બીજી આવીને
મનને ટપલી મારતી જ હોય છે.
જોને હવે,
તને મળવાની મારી ઈચ્છા
કયારે મહેચ્છામાં ફેરવાઈ ગઈ
મને પણ ખબર ના પડી..!!??