Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiranya Pandya Pathak

Others

3  

Hiranya Pandya Pathak

Others

જનની

જનની

1 min
13.8K


જગની જનેતા ને જોઈ નથી,
પણ અંતરે તું જ હસતી સદા,

મા તારો હાથ મસ્તકે રહે બસ,
જગતજનની તું જ વળી, મા.
તારી અમીમય દ્રષ્ટિએ મને,
સપનાઓ સઘળાં સાચા દેખાય;
તારા આશિષના બે મીઠા બોલ,
અમૃતપાન સમ અર્પે આનંદ!
તું છે તો હું છું,
તુજનું હું દર્પણ,
તું જ મારા મારગનો દીવો, ઓ મા;
સુખ, દુઃખ મારા,
તારા થઈ જાય અને,
હું તારી સ્વપ્નપરી જ, ને મા!


Rate this content
Log in

More gujarati poem from Hiranya Pandya Pathak