Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpa Maheta

Romance Tragedy

3  

Pushpa Maheta

Romance Tragedy

વાતો કરો

વાતો કરો

1 min
6.4K


દોસ્ત સાથે સ્નેહની વાતો કરો,

લાગણી ને પ્રેમની વાતો કરો.

યાતનાઓને સૌ તમે ટોળે વળી,

સર્વ કુશળ ક્ષેમની વાતો કરો.

જે છબીમાં સ્મૃતિઓ જળવાઈ છે.

એ છબીના હેતની વાતો કરો.

થાકતા નહોતા રમત રમતા કદી

એ સમય એ ગેમની વાતો કરો.

પ્રીત જેણે પ્રાણથી પ્યારી ગણી,

એ સ્વજનના નેહની વાતો કરો.

જે ગયા છે દોસ્ત અમને વીસરી,

આજ તો બસ એમની વાતો કરો


Rate this content
Log in

Similar gujarati poem from Romance