Khvab Ji
Classics
નાળિયેરીની
ડાળીઓની
વચ્ચેથી દેખાતો
ચંદ્ર,
એ તો જાણે
નાળિયેરો વચ્ચે
ઊગ્યું એક
'શ્રી'ફળ !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ