સ્મિત
સ્મિત
1 min
13.7K
ગમતી વાત સાંભળીને
રીસાયેલા
બાળકના ચહેરા પર
ફરકી જતું સ્મિત,
તે બપોર સાંજ
તરફ ઢળ્યાની
ક્ષણ !
ગમતી વાત સાંભળીને
રીસાયેલા
બાળકના ચહેરા પર
ફરકી જતું સ્મિત,
તે બપોર સાંજ
તરફ ઢળ્યાની
ક્ષણ !