Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

લોકશાહીની બાદબાકી

લોકશાહીની બાદબાકી

1 min
13K


સંબંધોના સરવાળા ભાગાકાર,

ગુણાકાર કે બાદબાકી,     

ઉત્તરવહીએ જવાબદારી,

અકબંધ રાખે શેષ સમજદારી.      


સમજદારીનો દરબાર સભા ભરી,

બેઠો તમાશાના ન્યાય કાજે   

આ રાજનીતિ ન્યાયનું કાઉન્ટર કરી,

પ્રજાને દ્વેષના દ્વારે રાખે.   


બુઝદિલ કઠોર હૃદયના પનારે પડ્યું છે વૈભવી,

વ્યવસ્થા તંત્ર આ ન્યાય નીતિ સૌ

કાગળ પર હુકમોનું પાલન પાવર પ્રેસ આધારે.


લોકશાહીની બહુમતી હુકમનો એક્કો,

મજાકના બાજીગરો માટે ગરીબની,

હકીકત વિષે પૂછો છો ?

તેના મોતના કેસની રાહ જુએ.    


ન્યાય જાતિ ધર્મ આધારે,

બુદ્ધિજીઓ એવોર્ડ,

વાપસી ગીધો તૂટી પડશે ડિબેટે,

મીડિયા ટીઆરપી કાજે ઍન્કરો,

પક્ષો મડદાની કોન્ફ્રન્સ ભરશે.


Rate this content
Log in